16 October 2026
•
સૂર્ય મંદિર ટ્રસ્ટ કાર્યાલય પ્રકાશન
નવીન સોલાર પ્લાન્ટ, ગૌશાળા શેડ અને યાત્રિક ભવન કક્ષોનું શુભ લોકાર્પણ
મંદિરમાં આવતા યાત્રિકોની સુવિધા વધારવા માટે યાત્રિક ભવનમાં નવા રૂમોનું લોકાર્પણ સંપન્ન થયું છે. આ સાથે ગૌમાતાની સેવા માટે વધુ એક વિશાળ શેડ અને સમગ્ર સંકુલ માટે સોલાર ઊર્જા પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે.