26 October 2026
•
સૂર્ય મંદિર ટ્રસ્ટ કાર્યાલય પ્રકાશન
શ્રી સૂર્ય મંદિર ખાતે ભવ્ય મકરસંક્રાંતિ અને સૂર્ય મહોત્સવનું આયોજન
શ્રી સૂર્ય મંદિર જેતપુર મુકામે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ભક્તોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પ્રદિપભાઈ વાળા, કૃષ્ણમભાઈ વાળા તેમજ ટ્રસ્ટ મંડળ દ્વારા સુરક્ષા, સાત્વિક ભોજન અને રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવી છે.